" સમય" પણ શિખવે છે , અને " શિક્ષક " પણ શિખવે છે , બન્‍નેમા’ તફાવત એ છે કે " શિક્ષક " શિખવાડીને પરિક્ષા લે છે અને "સમય " પરિક્ષા લઇ ને શિખવાડે છે.

શાળા ની ઉ૫લબ્‍ઘિઓ




 v  શાળા પ્રવેશોત્‍સવનો દર વર્ષે શાળામાં આયોજન થાય છે. જેમાં બાળકોને કીટ વિતરણ કરવામાં 
    આવે છે.
  v  શાળા પ્રવેશોત્‍સવનો દર વર્ષે શાળામાં આયોજન થાય છે. જેમાં બાળકોને કીટ વિતરણ કરવામાં આવે 
             છે.

  v  શાળામાં લોક સહયોગથી કોમ્‍પ્‍યુટર મેળવેલ છે જેની સાથે સરકાર તરફથી એક કોમ્‍પ્‍યુટર મળેલ છે.

  v  પિવાના  પાણીની સુવિઘા માટે રૂમ બનાવવા ગામમાંથી દાતા તરફથી ૪૬૦૦૦/-રૂા-મળેલ છે.   
            જેમાંથી  પિવાના  પાણીની રૂમ બનાવેલ છે.

  v  શાળામાં  પાણી પુરવઠા બોર્ડ તરફથી આર.ઓ પ્‍લાન્‍ટ ઉ૫લબ્‍ઘ કરાવવામાં આવેલ છે.

  v  શાળામાં દૂરવર્તી શિક્ષણ માટે ડી.ટી. એચ (શિક્ષણ) ડીશ અને ટીવી ની સુવિઘા છે.

  v  બાળકોને બેસવા બેંચીસ અને ડેરસ્‍કની સુવિઘા મળેલ છે.

  v  શાળાના દરેક રૂમમાં વિજળીકરણ પંખા, ટયુબલાઇટની સુવિઘા છે.

  v  શાળામાં પ્રયોગશાળાના સાઘનો ઉ૫લબ્‍ઘ છે. જેના દવારા ઘો ૫ થી ૮ માં પ્રાયોગિક કાર્ય કરી શકાય   
            બાળકોને દર વર્ષે ઇન્‍પાયર એવોર્ડ મળે છે.

  v  શાળામાં ટે૫ રેકોર્ડ/ માઇક્રોસેટ લોક સહકારથી મળેલ છે.

  v  શાળામાં ઘોરણ ૧ થી ૪ માં પ્રજ્ઞા અભિગમ અમલમાં છે.

  v  શાળામાં વિજ્ઞાન- ગણિત પ્રદર્શનમાં કલસ્‍ટર  તેમજ તાલુકા કક્ષાએ ભાગ લઇ ઇનામ મેળવેલ છે.

  v  રમત-ગમત કક્ષાએ શાળા,કલસ્‍ટર કક્ષાના રમતોત્‍સવમાં ભાગ લઇ  તાલુકા કક્ષા સુઘીની હરિફાઇમાં    
            ભાગ લીઘો.

  v  સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં નું ૫ણ આયોજન કરવામાં આવે છે.

  v  ર૦૧ર માં ગુણોત્‍સવમાં શાળાઅે બી ગ્રેડ મેળવેલ છે.